ABOUT US

અમે 2004 માં "એબીસી સડોદરા" તરીકે વ્યવસાય શરૂ કર્યો. અમારા પ્રાથમિક વ્યવસાય લક્ષ્ય તમામ ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ ઉર્વરક(ખાતર) પ્રદાન કરવાનું હતુ સડોદરામાં તમારા ગ્રાહકોની સેવા કયાઁ બાદ 3 વર્ષ પછી, અમે "એબીસી વેસ્મા" તરીકે ની નવી ફોસ ચાલુ કરી જેમાં ખાતર,દવા ,બિયારણ અને ખેતીને લગતો સામાન એમ ત્રણે વસ્તુઓ માં અમારા વ્યવસાયનો વિસ્તાર કર્યો છે.


હવે પછીનો જમાનો ઓગેઁનીક રીતે તૈયાર થયેલ વસ્તુ ઓનો આવવાનો છે માટે અમે વષઁ 2014 માં અમારી નવી ફોમ લબ્ધી એન્ટરપ્રાઈઝ સમયની જરૂરીયાત પ્રમાણે બજારમાં ચાલુ કરી જેમાં ઓગેઁનીક ખાતર,દવા ,બિયારણ મળે તે ઉપરાંત લબ્ધી મેંગો (ઓગેઁનીક કેરી) પણ મળશે.